Surprise Me!

સુરત: માંડવીમાં ગેસના બાટલા કાપી બનાવેલા ચોરખાનામાંથી નીકળ્યો દારૂનો જથ્થો, 7.22 લાખનો મુદ્દામાલ જપ્ત

2026-01-13 2 Dailymotion

ગેસના કોમર્શિયલ બાટલાઓમાં ખાસ પ્રકારના ગુપ્ત ખાના બનાવી દારૂની હેરાફેરી કરતા નેટવર્કને પોલીસે ઝડપી પાડ્યું છે.

Buy Now on CodeCanyon