Surprise Me!

ખાંભા-સાવરકુંડલા રોડ પર નર્મદાની પાઈપલાઈન ફાટી, હજારો લિટર પાણીનો વેડફાટ, 35થી 40 ફૂટ ઉડ્યા ફુવારા

2026-01-13 0 Dailymotion

ભંગાણના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. 35થી 40 ફૂટ સુધી ઊંચા ફુવારા ઉડતા હોવાથી સ્થાનિકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી.

Buy Now on CodeCanyon