PM મોદીની ડિગ્રી વિવાદ મામલે કેજરીવાલ–સંજય સિંહને ઝટકો, ગુજરાત હાઇકોર્ટે અરજી ફગાવી
2026-01-13 18 Dailymotion
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ દ્વારા જાહેરમાં કરવામાં આવેલા નિવેદનોને લઈને ગુજરાત યુનિવર્સિટીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.