બાળક પર હુમલો થતા પરિવારજનોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોના અવાજ અને હાજરીને કારણે દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો.