Surprise Me!

ટ્રાફિક બ્રિગેડના જવાનોના દૈનિક માનદ વેતનમાં વધારો છતાં પણ અસંતોષ, જાણો શું છે માંગ?

2026-01-13 108 Dailymotion

ટ્રાફિક બ્રિગેડના જવાનો દૈનિક 500 રૂપિયા માનદ વેતન અને ટ્રાફિક બ્રિગેડના જવાનોની પણ સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Buy Now on CodeCanyon