માત્ર જમીન પર જ નહીં, પણ આકાશમાં પણ પોલીસની નજર રહેશે. શહેરના 150 જેટલા ધાબા પોઈન્ટ્સ પરથી સીધું સુપરવિઝન કરવામાં આવશે.