Surprise Me!

જેતપુર-ધોરાજી હાઈવે પર ગોઝારી કાર દુર્ઘટના, લગ્નના 11 મહિના પૂર્ણ થયા અને પત્ની હંમેશા માટે 'છોડી' ગઈ,

2026-01-13 5 Dailymotion

રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર એક કારનું ટાયર ફાટતા કાર એક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી, કારમાં સવાર પતિ-પત્નીમાંથી પત્નીનું ઘટના સ્થળે જ મૃત્યું નીપજ્યું.

Buy Now on CodeCanyon