કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નડિયાદમાં શ્રી સંતરામ સમાધિ સ્થાનના દર્શન કર્યા, સંતો-મહંતો સાથે કર્યો સત્સંગ
2026-01-14 5 Dailymotion
ગૃહપ્રધાન અમિત શાહે નડિયાદ સ્થિત શ્રી સંતરામ મંદિર ખાતે દર્શન કરી રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સુરક્ષા તથા સર્વાંગી કલ્યાણ માટે ભાવભરી પ્રાર્થના કરી.