રાજ્યની 17 જેટલી પેટા તિજોરી કચેરીઓને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેમાં ઉપલેટા પેટા તિજોરી કચેરીનો પણ સમાવેશ થાય છે.