રાજ્યભરમાં મકરસંક્રાંતિની ધૂમ, અમિત શાહે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના કર્યા દર્શન, PM મોદીએ આપી શુભેચ્છા
2026-01-14 5 Dailymotion
ગુજરાત સહિત દેશભરમાં આજે મકરસંક્રાંતિના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે. આજના દિવસે સ્નાન, દાન, ધર્મ અને પૂણ્યનો વિશેષ મહિમા છે.