જૂનાગઢમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વે દર વર્ષે લાડુ ખાવાની એક વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.