ભુજથી દેશની સુરક્ષાને નવી દિશા : સશસ્ત્ર દળો અને સિવિલ સર્વિસિસ માટે પ્રથમ ‘સંયુક્ત પ્રશિક્ષણ’ કાર્યક્રમનો ઐતિહાસિક પ્રારંભ
2026-01-14 0 Dailymotion
સેનાની શક્તિ અને વહીવટીતંત્રની ક્ષમતા એકસાથે મળીને દેશને વધુ સુરક્ષિત અને સજ્જ બનાવશે, ભુજમાં સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમનો પ્રારંભ