છેલ્લા 16 વર્ષથી જીવદયા ટ્રસ્ટના સ્વયંસેવકો પશુ-પક્ષીને બચાવવાનું કામ કરે છે, છેલ્લા એક વર્ષમાં 4 હજાર પક્ષીને બચાવ્યા