ગોંડલમાં મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાનો આક્ષેપ, મોટા ઉમવાડાની 20થી વધુ જગ્યા પર ગેરકાયદેસર ખનન
2026-01-14 22 Dailymotion
ગામની સીમમાં આવેલા ખાટલાધાર, ડોઢિયો ધાર, ખડિયા ડેમ અને મોટી ડેમ સહિત અંદાજે 20 જેટલા અલગ-અલગ લોકેશન પરથી મોટા પાયે ગેરકાયદેસર ખનનનો આરોપ