રાજકોટ જિલ્લાના જેતપુરની ભાદર નદીની અંદર એકાએક કાશ્મીર જેવા સ્નોફોલના દ્રશ્યો સર્જાતા કૂતુહલ સર્જાયું