જુનાગઢ પોલીસે બંગલા ગેંગના ત્રણ આરોપીને ઝડપ્યા છે. જેની પાસેથી બે તમંચા, એક પિસ્તોલ ,એક બંદૂક અને 96 કારતૂસ અને 4 છરી જપ્ત કરી છે.