Surprise Me!

વડોદરાના સિને મોલમાં ભીષણ આગની ઘટના, બહાર ઊભેલી કારમાં બ્લાસ્ટ બાદ ઉપર સુધી પ્રસરી આગ

2026-01-15 14 Dailymotion

પ્રાથમિક અહેવાલ મુજબ કારમાં બ્લાસ્ટ થયા બાદ તેની જ્વાળાઓ એસીના આઉટડોર સુધી પહોંચી હતી અને બિલ્ડિંગમાં આગ પ્રસરી ગઈ હતી.

Buy Now on CodeCanyon