વાપીમાં 'ફર્ઝી' સ્ટાઈલમાં નકલી નોટો છાપવાનું કૌભાંડ, મહિલા-પુરુષે મળીને ફ્લેટને ફેક્ટરી બનાવી દીધી, પોલીસ પણ ચોંકી
2026-01-15 0 Dailymotion
આરોપી સંજય પવાર મૂળ નાસિક (મહારાષ્ટ્ર)નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જ્યારે મહિલા આરોપી છાયાદેવી મંડલ ઝારખંડની વતની છે.