અમરેલીની વિદ્યાસભા કોલેજમાં ABVPનો હલ્લાબોલ, વિદ્યાર્થિનીઓની છેડતીના આરોપ મુદ્દે ગીરીશ ભીમાણી સામે કડક કાર્યવાહીની માંગ
2026-01-16 5 Dailymotion
વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કર્યાના આક્ષેપોને લઈ ABVP આક્રમક બન્યું હતું અને કોલેજ કેમ્પસમાં હલ્લાબોલ કર્યો હતો.