20 વર્ષ પછી માંગરોળ પાલિકામાં સત્તામાં આવેલી ભાજપ બોડી સામે એક વર્ષ બાદ રજૂ થયો અવિશ્વાસનો પ્રસ્તાવ
2026-01-16 2 Dailymotion
કોંગ્રેસના નેતા મહમદ હુસેન જેઠવા માંગરોળ નગરપાલિકાના 16 જેટલા સભ્યોની સહીથી વર્તમાન શાસકો સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.