સત્રની શરૂઆતમાં રાજ્યપાલનું અભિભાષણ થશે, ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2026–27 માટેનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવશે.