જુનાગઢ શહેર ભાજપ દ્વારા પણ મુંબઈમાં ભાજપને મળેલી જીતની ઉજવણી ફટાકડા ફોડી અને એકબીજાના મોં મીઠા કરીને કાર્યકર્તાઓએ કરી હતી.