Surprise Me!

ગીર સોમનાથ: મીટરગેજ ટ્રેનો બંધ કરવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ, પાણીકોઠામાં ટ્રેન રોકી, દેલવાડામાં પણ રજૂઆત

2026-01-16 28 Dailymotion

જાવંત્રી, લીમધ્રા અને પાણીકોઠા ગામના લોકો, વિદ્યાર્થીઓ અને મુસાફરોએ પ્રાંચી (રોડ) રેલવે સ્ટેશન ખાતે દેલવાડાથી તાલાલા આવતી મીટરગેજ ટ્રેનને અડધો કલાક સુધી રોકીને વિરોધ કર્યો.

Buy Now on CodeCanyon