AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન ઝોનવાઈઝ કાર્યકર્તા બુથ સંમેલનોને માર્ગદર્શન આપશે.