અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર જગન્નાથ મંદિરની આસપાસ કરાયેલા દબાણ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.