Surprise Me!

નડીયાદના મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, મંદિરોને નિશાન બનાવતો રીઢો આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો

2026-01-17 7 Dailymotion

મંદિરમાં ચોરીના આ મામલામાં જીલ્લા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાતા ગણતરીના કલાકોમાં બંને ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Buy Now on CodeCanyon