અમરેલી: બગસરાની 7 વિદ્યાર્થીનીઓની ટીમે લોકગાયકી સ્પર્ધામાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું
2026-01-17 3 Dailymotion
આ સફળતા બાદ તા. 7-1-2026ના રોજ દિલ્હીમાં યોજાયેલા નેશનલ યુથ ફેસ્ટિવલમાં લોકગાયકી (લોક ગાઈકા) સ્પર્ધામાં પણ ટીમે વિજય હાંસલ કર્યો હતો.