વાવ-થરાદ જિલ્લા માટે શનિવારનો દિવસ ગોજારો સાબિત થયો છે. પંજાબ નજીક થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે.