રાજકોટમાં 6 વર્ષની નિર્ભયાના દુષ્કર્મીને 40 દિવસમાં ફાંસીની સજા, નરાધમે ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતા આચરી હતી
2026-01-17 9 Dailymotion
રાજકોટ જિલ્લાના આટકોટમાં છ વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસની અંદર કોર્ટ દ્વારા આરોપીને દોષિત ઠરાવ્યા બાદ ફાંસીની સજા ફટકારતો હુકમ કર્યો છે.