સચિન પટેલે પત્રકારત્વના ઓઠા હેઠળ પોતાની અસલી મથરાવટી બતાવી અને વીડિયો ડિલીટ કરવાના બદલામાં 10 હજાર રૂપિયાની માંગણી કરી.