Surprise Me!

અમરેલીમાં વિદ્યાર્થિની સાથે છરીની અણીએ દુષ્કર્મ આચરાયું, આરોપીએ વીડિયો વાઈરલ કરી 20 લાખની ખંડણી માંગી

2026-01-17 16 Dailymotion

પીડિત વિદ્યાર્થિની રાજકોટમાં અભ્યાસ કરતી હતી અને 2021માં રાજુલા પરત આવી હતી. આ દરમિયાન આરોપીએ સોશિયલ મીડિયામાં તેણીને ફોલો કરી માહિતી મેળવી હતી.

Buy Now on CodeCanyon