પ્રજાસત્તાક દિવસ 2026નું ‘એટ હોમ’ આમંત્રણ, NID અમદાવાદની અનોખી રચના
2026-01-18 2 Dailymotion
77મા પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ ભવનનું આમંત્રણ સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન બન્યું છે, 350થી વધુ કારીગરોની મહેનતથી તૈયાર થયેલું છે આ વિશેષ હસ્તનિર્મિત બોક્સ, જાણો વિશેષતા