Surprise Me!

મકરસંક્રાંતિએ થઈ હતી માથાકૂટ, જુથ અથડામણમાં ઈજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત

2026-01-18 4 Dailymotion

મકરસંક્રાંતિના દિવસે એક જ જ્ઞાતિના લોકો વચ્ચે સર્જાયેલી અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા એક આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને મારામારીનો મામલો હત્યામાં ફેરવાયો છે.

Buy Now on CodeCanyon