કોલર પકડ્યો, લાફો માર્યો... સુરતમાં BRTSના ડ્રાઈવર પર તૂટી પડી મહિલા, મારામારીની ઘટના CCTVમાં કેદ
2026-01-18 5 Dailymotion
શુક્રવારે વાય-જંકશનથી સુરત રેલવે સ્ટેશન જતી BRTS બસમાં એક મહિલાએ નિયમ વિરુદ્ધ જઈને બસને ગમે ત્યાં ઉભી રાખવા ડ્રાઈવર પર દબાણ કર્યું હતું.