અમદાવાદના એસ.જી.હાઇવે પર અડાલજથી સરખેજ આવતી 501 નંબરની AMTS બસ સોલા ભાગવત ચાર રસ્તા પર પહોંચી ત્યારે આગ લાગી