Surprise Me!

માણસાઈ જ સાચો ધર્મ: 25 વર્ષના સંબંધની લાજ રાખી હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના દીકરા-દીકરીના લગ્નમાં ભર્યું મામેરું

2026-01-20 7 Dailymotion

વડોસણ ગામના રહેવાસી સરતાનજી સરદારજી ઠાકોર અને નાગલપુરના સુલતાનાબીબી અયુબખાન ચૌહાણ વચ્ચે છેલ્લા 25 વર્ષથી ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ છે.

Buy Now on CodeCanyon