જુનાગઢમાં કોંગ્રેસના કોર્પોરેટરનું નામ મતદાન યાદીમાંથી રદ કરવા ફોર્મ 7A ભરાયું, ભાજપના કોર્પોરેટર પર લાગ્યો આરોપ
2026-01-20 9 Dailymotion
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર અદ્રેમાન પંજાનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા 7A નંબરનું ફોર્મ ભાજપના કોર્પોરેટર દ્વારા ભરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે.