Surprise Me!

જુનાગઢ કોંગ્રેસના કોર્પોરેટરનું નામ મતદાર યાદીમાંથી કાઢવા ભાજપના કોર્પોરેટરે આવું કર્યું, મામલો ગરમાયો

2026-01-20 157 Dailymotion

ETV ભારતે કોર્પોરેટર સંજય ધોરાજીયાનો પાંચ વખત ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો ફોન લાગી રહ્યો નથી.

Buy Now on CodeCanyon