ડુંગળીનું પીઠું ગણાતા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું ઉત્પાદન ઘટતા આગામી દિવસોમાં ડુંગળીના ભાવ દઝાડી શકે છે તેવી સ્થિતિ સર્જાઈ છે.