વેરાવળમાં વેપારીઓ પર CGSTના દરોડા પાડવામાં આવતા સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટનો માહોલ છે.