'30 વર્ષથી વિદેશમાં રહેતો ફરિયાદી ફોર્મ-7 કેવી રીતે ભરી શકે?', જગદીશ ઠાકોરે SIR પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ
2026-01-21 5 Dailymotion
ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સુધારણા માટે SIRની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ફોર્મ નંબર-7ને લઇને સવાલ ઉભા થયા છે.