સુરેન્દ્રગરના ખોડુ ગામમાં ગૌચરની જમીન પર કરવામાં આવેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું, 92 વીઘા જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી.