જૂનાગઢની ગેમ્બલર ગેંગ સામે પોલીસે ઉગામ્યો ગુજસીટોકનો દંડો, 4 આરોપીને ધકેલ્યા જેલમાં
2026-01-22 11 Dailymotion
છેલ્લા એક દાયકાથી જુનાગઢ શહેર અને આસપાસના ગામોમાં આતંક મચાવતી ગેમ્બલર ગેંગના 4 સાગરીતોને જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝડપી પાડીને તમામને જેલમાં ધકેલી દીધા છે.