દાહોદમાં 14 કરોડની વીજચોરીનો મામલો: MGVCLના કર્માચારી સહિત ખાનગી એજન્સીના કર્મચારી સામે પોલીસ ફરિયાદ
2026-01-22 10 Dailymotion
દાહોદ જિલ્લામાં મીટરમા ચેડા કરી 14 કરોડ થી વધુની વીજચોરી ઝડપાતા MGVCL દ્રારા જવાબદાર કર્મચારીઓ અને મીટર સાથે ચેડા કરનાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી.