Surprise Me!

અમદાવાદમાં રફીક વેપારીના 3 માળના મકાન પર ચાલ્યું બુલડોઝર, ખંડણીખોર આરોપી સામે AMCની કાર્યવાહી

2026-01-22 854 Dailymotion

બહેરામપુરામાં રહેતા રફીક વેપારી સામે મર્ડર-લૂંટ અને ખંડણીના ગુના નોંધાયેલા છે, બે દિવસ પહેલા ઊંઝાથી ધરપકડ કરી સરઘસ કાઢવામાં આવ્યું

Buy Now on CodeCanyon