PM મોદીના ભાઈના ઘરની બહાર બંદોબસ્તમાં તૈનાત પોલીસકર્મીને કોર્ટ ફટકારી 1 વર્ષની સજા, શું હતી ઘટના?
2026-01-22 7 Dailymotion
પ્રોહિબિશન કાયદાના ગંભીર ઉલ્લંઘનના કેસમાં અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી.