સુરતના રાંદેરમાં રિક્ષા હટાવવા જેવી સામાન્ય બાબતે થયેલી માથાકૂટ હત્યામાં પરિણમી, આધેડનું મોત
2026-01-22 0 Dailymotion
રિક્ષા આડી ઊભી રાખવા બાબતે ટોકતા થયેલા ઝઘડામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રાજુભાઈ સોલંકીનું 11 દિવસની ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં મોત થયું.