દ્વારકા: ભાણવડમાં 12 પ્રતિબંધિત સૂર્ય કાચબાનું રેસક્યૂં, અંધશ્રદ્ધાના નામે 5થી 7 લાખમાં થતું હતું વેચાણ
2026-01-23 2 Dailymotion
ભાણવડમાં 12 પ્રતિબંધિત સૂર્ય કાચબાનું રેસક્યૂ કરી આરોપી વિરૂદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.