ઊંઝા તમાકુ વેપારી મંડળ અને ખેડૂતોએ સાથે મળીને ઉનાવા APMC ચેરમેનને આવેદનપત્ર આપી આ ટેક્સ ઘટાડવાની માંગ કરી છે.