રખિયાલ વિસ્તારમાં સમારકામના નામે ઉર્દુ શાળાને બંધ કરવામાં આવ્યી છે અને સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે.